25 તમારામાંનો કોય પણ માણસ ઉપાદી કરીને પોતાના જીવનની એક મિનીટ પણ વધારી હકતો નથી!
તું તારા માથાના પણ હમ ખાવા નય, કેમ કે તું તારો એક પણ વાળ ધોળો કા કાળો કરી હકતો નથી.
તમારામાંનો કોય પણ માણસ ઉપાદી કરીને પોતાના જીવનની એક પળ પણ વધારી હકતો નથી!
જેથી જો તમે નાનું કામ પણ કરી હકતા નથી, તો તમે જીવનમાં બીજી બાબતોના વિષે ઉપાદી હુકામ કરો છો?
ઈ ઈસુને જોવા માંગતો હતો કે, ઈ કેવો છે, પણ મોટી ગડદીના લીધે, ઈ ઈસુને જોય હક્યો નય કેમ કે, જાખ્ખી બાઠીયો માણસ હતો.