Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 12:12 - કોલી નવો કરાર

12 કેમ કે, પવિત્ર આત્મા ઈજ વખતે એને શીખવાડી દેહે કે, તમારે શું કેવું જોયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 12:12
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ જઈ તમને તેઓ પકડાયશે તઈ તમે ઉપાદી નો કરતાં કે, અમારે કય રીતે બોલવું; કેમ કે, શું બોલવું ઈ તમને ઈજ વખતે આપવામાં આયશે.


કેમ કે, જે બોલશે તે તમે નથી, પણ તમારા થકી પવિત્ર આત્મા બોલશે.


ફરીથી ગડદીમાંથી એક માણસે ઈસુને કીધું કે, “હે ગુરુ, મારા ભાઈને કયો કે, બાપની વસીયતનો ભાગ મને આપી દેય.”


કેમ કે, હું તમને એવુ બોલવાની બુદ્ધિ આપય, કે તમારા બધાય વેરીઓ જવાબ નય આપી હકે, અને હામે નય થય હકે,


તઈ વડીલ પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થયને કીધું કે,


પણ એણે જે કાય કીધું હતું એનો જવાબ તેઓ દય હક્યાં નય, કેમ કે પવિત્ર આત્માએ સ્તેફનને બુદ્ધિથી બોલવામાં મદદ કરી.


પણ એણે પવિત્ર આત્મામાંથી ભરપૂર થયને સ્વર્ગની હામું જોયું તો પરમેશ્વરની મહિમાને જોય, અને ઈસુને પરમેશ્વરની જમણી બાજુ માનની જગ્યાએ ઉભેલો જોયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ