Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 11:6 - કોલી નવો કરાર

6 કેમ કે, અત્યારે મારો એક મિત્ર મારી મુલાકાતે આવ્યો છે, પણ મારી પાહે એને ખવડાવા હાટુ કાય નથી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 11:6
2 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી ઈસુએ તેઓને કીધું કે, માની લયો કે, તમે અડધી રાતે તમારા કોય મિત્રની પાહે જયને ક્યો કે, “મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ,


તમારો ભાયબંધ તમને ઘરમાંથી જ જવાબ આપશે કે, “વયો જા, મને તકલીફ નો આપ, હમણાં કમાડ બંધ છે, હું મારા બાળકો હારે પથારીમાં છું, એટલે હું ઉઠીને તને રોટલી આપી હકુ એમ નથી.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ