Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 11:53 - કોલી નવો કરાર

53 ઈસુએ આ કેવાનું પુરું કરયા પછી ઈ ન્યાંથી નીકળો. પછી યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો એની વિરુધમાં ઉશ્કેરવા લાગ્યા. તેઓ ઘણીય બધીય બાબતો વિષે સવાલો પુછયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 11:53
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ યહુદી નિયમના શિક્ષકો તમને અફસોસ છે! કેમ કે, તમે પરમેશ્વર વિષે જ્ઞાન મેળવી લીધું છે, પણ તમે પોતે એમા જાતા નથી, અને બીજાઓ જે જાય છે એને પણ જાવા દેતા નથી.


અને એને પકડવાનો મોકો ગોતતા રયા કે, એની કોય વાતને પકડી હકે.


ઈસુ ઉપર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનો દાવો કરનારાઓએ તપાસ કરનારાને મોકલ્યા, જેથી તેઓ એને વાતમાં પકડીને રાજ્યપાલના અધિકારમાં હોપી દેય.


તઈ સદુકી ટોળાના લોકોમાંથી કેટલાક લોકોએ ઈસુની પાહે આવીને પુછયું કે, મરેલામાંથી જીવતા થાય જ નય.


મને પણ આવુ લાગતુ હતુ કે નાઝરેથ ગામના ઈસુની વિરોધમાં જે કાય કરી હકુ ઈ કરૂ.


પ્રેમ અલગ રીતે વરતતો નથી, પોતાનું જ હિત ગોતતો નથી, ખીજાતો નથી, કોયનું ખરાબ ઈચ્છતો નથી;


ઈ હાટુ આપડે તિતસને હંમજાવ્યો કે, જેવું એણે પેલા શરૂવાતમાં કરયુ હતું, ઈ જ પરમાણે ઈ તમારામાં આ ઉદારતાની કૃપા પુરી કરે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ