Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 11:51 - કોલી નવો કરાર

51 આ ન્યાંથી સાલું થાય છે જઈ હાબેલનાં ભાઈએ એને મારી નાખ્યો અને પવિત્ર જગ્યા, વેદી અને મંદિરની વસે ઝખાર્યા આગમભાખીયાને મારી નાખ્યો, ન્યા હુધી સાલું રયુ. અને હા આ વખતના લોકોની ઉપર બધીય હત્યાનો દોષ મુકવામાં આયશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 11:51
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

કે, ન્યાયી હાબેલના લોહીથી બારાખ્યાના દીકરા ઝખાર્યા આગમભાખીયા હુધી, જેણે મંદિર અને હોમવેદીની વસ્સે તમે મારી નાખ્યો, એના હુધી જે બધાય ન્યાયીઓને મારી નખાવીને પૃથ્વી ઉપર ફેકવામાં આવ્યા, ઈ સજા તમારી ઉપર આવે.


વિશ્વાસના લીધે જ આદમના દીકરા હાબેલે પોતાના મોટા ભાઈ કાઈન કરતાં સડીયાતું બલિદાન પરમેશ્વરને સડાવ્યુ અને એના બલિદાનને પરમેશ્વરે અપનાવીને એને ન્યાયી જાહેર કરયો. કેમ કે પરમેશ્વર હાબેલના બલિદાનથી રાજી થ્યો હતો અને એનું મોત થય ગ્યું છે, તો પણ આપડે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખવા હજીય પણ એનાથી શિખી છયી.


તમે પરમેશ્વર અને લોકોની વસમાં નવા કરારના મધ્યસ્થી કરનારા ઈસુની પાહે આવ્યા છો, અને એના લોહીની પાહે આવ્યા હોય જે વહેડાવામાં આવ્યું છે અને જે હાબેલના લોહીથી ક્યાય વધારે મહત્વનું છે.


અને આદમના દીકરા કાઈનની જેવા નો બનો, જે શેતાન તરફથી હતો, અને એને પોતાના ભાઈ હાબેલને મારી નાખ્યો. અને એના ભાઈને શું કામ મારી નાખ્યો? કેમ કે, એના કામો ખરાબ હતાં, અને એના ભાઈનાં કામો ન્યાયી હતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ