5 પછી ઈસુએ તેઓને કીધું કે, માની લયો કે, તમે અડધી રાતે તમારા કોય મિત્રની પાહે જયને ક્યો કે, “મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ,
જેમ અમે બીજાઓના ગુનાઓ માફ કરયા છે, એમ જ તમે અમારા ગુનાઓ માફ કરો. અને અમને પરીક્ષણમાં નો લાવ, પણ ભુંડાયથી અમારો છુટકારો કર.”
કેમ કે, અત્યારે મારો એક મિત્ર મારી મુલાકાતે આવ્યો છે, પણ મારી પાહે એને ખવડાવા હાટુ કાય નથી.”