38 ફરોશી ટોળાના લોકોએ ઈ જોયને નવાય પામો કે, ઈસુએ ખાતા પેલા પોતાના હાથ પગ ધોયા નથી.
તઈ ઈસુ ઈ હાંભળીને નવાય પામ્યો અને વાહે આવનારાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, મેં આખાય ઈઝરાયલ દેશના લોકોમાં પણ એક એવો માણસ નથી જોયો, જે બિનયહુદીની જેમ મારા ઉપર વિશ્વાસ કરે છે.
જઈ ઈસુએ વાતુ કરવાનું પુરું કરયુ, તો કોકે ફરોશી ટોળાના લોકોએ વિનવણી કરી કે, મારે ન્યા ખાવા હાલો, અને એના ઘરમાં જયને ઈસુ ખાવા બેઠા.
યોહાનના કેટલાક ચેલાઓ અને એક યહુદી માણસ વસે સોખાય જે પરમેશ્વર દ્વારા અપનાવવા લાયક હોય ઈ વિષે વાદ-વિવાદ થયો.