30 જેવી રીતે આગમભાખીયો યુના નિનવેહ શહેરના લોકો હાટુ નિશાની જેમ ત્રણ દિવસ અને ત્રણ રાત માછલીના પેટમાં રયો એમ જ હું માણસનો દીકરો હોતન ત્રણ દિવસ અને ત્રણ રાત કબરમાં રેય.