20 પણ જો હું, પરમેશ્વરનાં સામર્થ્યથી મેલી આત્માઓને બારે કાઢુ છું, તો પરમેશ્વરનું રાજ્ય તમારી ઢુંકડુ આવ્યું છે.
પણ જો હું પરમેશ્વરનાં સામર્થ્યથી મેલી આત્માઓને બારે કાઢુ છું, તો પરમેશ્વરનું રાજ્ય તમારી ઢુંકડુ આવ્યું છે.
“પાપનો પસ્તાવો કરો કેમ કે, સ્વર્ગનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે.”
તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.
“તમારા શહેરની ધૂળ પણ, જે અમારા પગે સોટેલી છે, અમે તમારી હામે ખખેરી નાખી છયી, પણ એટલું યાદ રાખજો કે, પરમેશ્વરનું રાજ્ય તમારી ઢુંકડુ આવ્યું છે.”
ન્યા જે માંદા લોકો છે એને હાજા કરો: અને તેઓને ક્યો કે, “પરમેશ્વરનું રાજ્ય તમારી ઢુંકડુ આવ્યું છે.”
જઈ બળવાન માણસ ઘણાય હથિયારો લયને પોતાના ઘરની રખેવાળી કરતો હોય, તો કોય પણ એના ઘરની વસ્તુઓ સોરી નો હકે.
અને હવે હું જાણું છું કે, તમે બધાય જેમાં મે પરમેશ્વરનાં રાજ્યનો દરેક જગ્યા ઉપર પરસાર કરયો, હવે તમે મને પાછો કયારે પણ નય જોય હકો.
તમે પરમેશ્વરનાં રાજ્યને લાયક બનો ઈ હાટુ તમે દુખ પણ સહન કરો છો, આ તો પરમેશ્વરનાં હાસા ન્યાયનું પરમાણ છે.