Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 11:17 - કોલી નવો કરાર

17 ઈસુએ તેઓના મન જાણીને અમને કીધું કે, જે કોય રાજ્યમાં ફૂટ પડે છે, ઈ રાજ્યનો નાશ થાય છે અને જે ઘરમાં બાધણા થાય છે, ઈ પરિવારમાં ભાગલા પડે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 11:17
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ તેઓના વિસારો જાણીને કીધુ કે, “તમારે એવા ખરાબ વિસારો નો કરવા જોયી.”


અને એને કોયની જરૂર નથી, કેમ કે એને લોકોના વિષે બતાવ્યું, કારણ કે, માણસના મનમા શું છે ઈ ઈસુ જાણતો હતો.


હું ઈ લોકોને મારી નાખય જે એના શિક્ષણનું અનુસરણ કરે છે, અને બધીય મંડળીઓ જાણી લેહે કે હું જ છું જે દરેક વ્યક્તિના મનના વિચારોને અને હેતુને પારખુ છું હું તમારામાના દરેકને એના કામ પરમાણે ફળ આપય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ