12 કા ઈંડુ માગે તો એને વિછી આપશો?
હાંભળો! એરુઓ, વીંછીઓ અને મેલી આત્માઓ અને વેરીઓના બધાય પરાક્રમ ઉપર મે તમને અધિકાર આપ્યો છે. અને તેઓ તમને નુકશાન નય પુગાડી હકે.
જો તમારામાંનો કોયને એકનો એક દીકરો હોય, ઈ જો તમારી પાહે ખાવા હાટુ માછલી માગે, તો તમે ખરેખર એને ઝેરીલો એરુ નય આપો, શું તમે આપશો?
કા તમે ખરાબ હોવા છતાં પણ તમે તમારા દીકરાને હારાવાના આપવાનું જાણો છો, તો તમારા સ્વર્ગમાના બાપ પોતાના માંગવાવાળા લોકોને પવિત્ર આત્મા કેમ નય આપે?
એને વીંછીની જેમ પુછડુ અને ડંખ હતાં, એને પોતાની પુછડીના ડંખથી પાચ મયના હુધી લોકોને નુકશાન આપવાની તાકાત હતી.