10 કેમ કે, જે કોય માગે છે, એને મળશે; અને જેટલા ગોતે છે, એને ઝડે છે; અને જે ખખડાવે છે, એની હાટુ ઉઘાડવામાં આયશે.
જે કોય તમારી પાહે કાય માગે તો, એને ના પાડવી નય, અને જે તમારી પાહે કાય ઉછીનું લેવા ઈચ્છે છે તો એને ના પાડવી નય.
કેમ કે, જે કોય માગે છે, એને મળશે; અને જેટલા ગોતે છે, એને ઝડે છે; અને જે ખખડાવે છે, એની હાટુ ઉઘાડવામાં આયશે.
જો તમારામાંનો કોયને એકનો એક દીકરો હોય, ઈ જો તમારી પાહે ખાવા હાટુ માછલી માગે, તો તમે ખરેખર એને ઝેરીલો એરુ નય આપો, શું તમે આપશો?
હું તમને કવ છું કે; જે જરૂર છે ઈ પરમેશ્વર પાહેથી માગો, અને ઈ તમને દેહે; ગોતશો તો તમને જડશે; ખખડાવો, તો તમારી હાટુ ઉઘાડવામાં આયશે.
ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, સદાય પ્રાર્થના કરવી જોયી, અને કાયર થાવુ નય, આ બતાવવા હાટુ જ તેઓને એક દાખલો આપતા કીધુ કે,
તમે માગો છો તો પણ તમને મળતું નથી કેમ કે, તમે ભુંડી ઈચ્છાથી માગો છો, જેથી પોતાના મોજ મજામા ઉડાવી દયો.
જોવો આપડે દુખોના વખતે ધીરજ રાખનારાનો આભાર માની છયી. તમે અયુબ નામના એક માણસની ધીરજ વિષે હાંભળ્યું હશે, અને તમે ઈ પણ જાણો છો કે, પરભુએ છેલ્લે કેવી રીતે એની મદદ કરી. કેમ કે, પરભુ બોવ દયાળુ અને કૃપાળુ છે.