32 એમ જ એક લેવી, જે મંદિરમાં કામ કરવાવાળો પણ તેજ મારગે આવ્યો, પણ આને જોયને મદદ કરયા વગર બીજી બાજુ હાલ્યો ગયો
અને આવું થયુ કે એક યહુદી યાજક ઈ મારગે જાતો હતો, પણ આને જોયને મદદ કરયા વગર બીજી બાજુ વયો ગયો.
જઈ એક સમરૂન પરદેશના એક માણસ હાલતા હાલતા ન્યા પુગ્યો, જ્યાં ઈ ઘાયલ પડયો હતો, ઈ ન્યા આવ્યો તઈ એને જોયને એને દયા આવી.
પણ પાઉલે જોરથી રાડ નાખીને કીધું કે, “તુ પોતાની જાતને કેમ નુકશાન પુગાડ છો? કેમ કે, અમે આયા છયી.”
તઈ બધાય લોકોએ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદાર સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર મારયો, પણ ગાલિયોએ આ વાત ઉપર કોય પણ ઉપાદી નો કરી.
કેમ કે લોકો પોતાની જ ભલાય હાટુ સીંતા કરશે, રૂપિયાના લોભી, પોતાની વાહવાહી કરનારા, અભિમાની, નિંદા, બીજાનું અપમાન કરનારા, માં-બાપની આજ્ઞા નો માનનારા, બીજાઓનો આભાર નો માનનારા, પરમેશ્વરને નો માનનારાઓ,