લૂકની સુવાર્તા 10:30 - કોલી નવો કરાર30 ઈસુએ એક વાર્તા દ્વારા જવાબ દીધો કે, એક માણસ યરુશાલેમ શહેરથી યરીખો શહેર બાજુ જાતો હતો, તઈ ઈ લુટારાઓના હાથમાં પડયો, અને તેઓએ એના લુગડા અને બધીય વસ્તુઓ જે એને પાહે હતી, ઈ આસકી લીધી, અને તેઓ એને મારીને અધમુઓ મુકીને વયા ગયા. အခန်းကိုကြည့်ပါ။ |