Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 10:27 - કોલી નવો કરાર

27 એણે જવાબ દીધો કે, “તારા પરભુ પરમેશ્વર ઉપર પુરા હૃદયથી અને પુરા જીવથી અને તારા પુરા સામર્થ્યથી અને તારા પુરા મનથી પ્રેમ રાખ; જેવો તું તારા ઉપર પ્રેમ કરે છે, તેવો તારા પાડોશી ઉપર પ્રેમ રાખ.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 10:27
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

પોતાના માં-બાપને માન આપ, અને જેવો તું તારા ઉપર પ્રેમ કરે છે, તેવો તારા પાડોશી ઉપર પ્રેમ રાખ.”


ઈસુએ એને કીધું કે, “મુસાના નિયમમાં જે લખેલુ છે, શું ઈ વાસુ છે, જે પરમેશ્વરે એને આપ્યુ છે. ઈ નિયમ શું કેય છે?”


કેમ કે, મૂસાના શાસ્ત્રમાં ઘણીય બધીય આજ્ઞાઓ છે જેમ કે, છીનાળવા નો કરવા, ખૂન નો કરવુ, સોરી નો કરવી, લોભ નો કરવો, અને એને છોડી અને કોય પણ આજ્ઞા હોય તો બધાયનો નિસોડ આ આજ્ઞાઓમાં જોવા મળે છે, તારા પાડોશી ઉપર પણ એવો પ્રેમ રાખ, જેમ તુ પોતાની જાત ઉપર પ્રેમ રાખ છો.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને પરમેશ્વર દ્વારા આઝાદ થાવા હાટુ બોલાવવામાં આવ્યા હતા, ઈ હાટુ હવે તમારે મુસાના શાસ્ત્રનું પાલન કરવાની જરૂરી નથી. પણ પોતાની દેહિક ઈચ્છાઓ પરમાણે કરવા હાટુ હારા અવસર નો બનાવો પણ, પોતાની આઝાદીનો ઉપયોગ પ્રેમથી એક-બીજાની સેવા કરવા હાટુ કરો.


હવે આવનાર દિવસોમાં હું ઈઝરાયલ દેશના લોકો હારે આ કરાર કરય એવું પરભુએ કીધું કે, હું મારા નિયમો એમન મનમાં મુકય, અને ઈ તેઓના હ્રદય ઉપર લખય હું તેઓનો પરમેશ્વર થાય, અને તેઓ મારા લોકો થાહે.


જો તમે શાસ્ત્રમા લખેલી આ ખાસ મહત્વના નિયમને પાળો છો, “તો તમે પોતાના પાડોહીથી એવી રીતે પ્રેમ કરો, જેવી રીતે તમે પોતાની જાત ઉપર પ્રેમ કરો છો,” તો તમે ઘણુય હારું કરો છો.


હે મારા વાલા બાળકો, આપડે ખાલી શબ્દો અને વાતોથી નથી, પણ મદદ કરીને હાસાયમાં પ્રેમ કરી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ