Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 10:15 - કોલી નવો કરાર

15 કપરનાહૂમ શહેરના લોકો શું તમે સ્વર્ગ હુધી ઉસુ થાવાની આશા કરોશો? તમને નરકમાં નાખી દેવામાં આયશે;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 10:15
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

જે દેહને મારી હકશે, પણ આત્માને નાશ નથી કરી હકતા, એનાથી બીવોમાં; પણ પરમેશ્વરથી બીવો, જે આત્મા અને દેહ બેયને નરકમાં નાખી હકે છે.


અને ઓ કપરનાહૂમ શહેરના લોકો શું તમે સ્વર્ગ હુધી ઉસુ થાવાની આશા કરોશો? તમને નરકમાં નાખી દેવામાં આયશે; કેમ કે, જે સમત્કારી કામો તારામાં થયા, તે જો સદોમ શહેરમાં થયાં હોત, તો, ઈ આજ લગી હયાત રેત.


અને નાઝરેથ ગામ મુકીને કપરનાહૂમ શહેરમાં ગાલીલના દરિયાના કાઠે જે ઈ જગ્યામાં હતું જ્યાં ઝબુલોનના અને નફતાલીના કુળના રેતાતા ન્યા જયને ઈ રેવા લાગ્યો


પછી ઈસુએ એમ કેવાનું સાલું રાખ્યું કે, જઈ તમે ઈબ્રાહિમને, ઈસહાકને, યાકુબને અને બધાય આગમભાખીયાઓને પરમેશ્વરનાં રાજ્યમાં જોહો, અને પોતાને બારે કાઢી મુકેલા જોહો, જ્યાં દુખથી રોવું અને દાંતની સકીયું સડાવવાનું થાહે.


અને એણે નરકમાં ઘણીય બધીય પીડા ભોગવતા છેટેથી પોતાની આંખો ઉસી કરીને ઈબ્રાહિમની પાહે લાજરસને જોયો.


પરમેશ્વરે પાપ કરનારા દુતોનો નાશ કરી નાખ્યો, જઈ તેઓએ પાપ કરયુ, તેઓને નીસે નરકમાં મોકલી દીધા, જ્યાં તેઓને અંધારામાં હાકળોથી બાંધીને રાખી દીધા જો કે, તેઓ ન્યાયના દિવસની રાહ જોવે છે. જઈ એને ઈ દંડ મળે. જેની લાયક ઈ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ