9 તઈ યાજકપદના રીવાજ પરમાણે ઝખાર્યાના નામની સીઠ્ઠી નીકળી, જેથી ઈ પરભુના મંદિરમાં જયને ધૂપ હળગાવે.
અને ઈ મંદિરના ફળીયામાં સાંદીના સિકકા ફેકી દઈને બારે નીકળી ગયો અને એણે ગળા પાહો ખાધો.
આ રીતેથી પુરા માંડવાને બનાવવમાં આવ્યા, તે મંડપોના પેલા ઓરડામાં મુખ્ય યાજક દરોજ પોતાના નિત્ય કામો કરતાં જાતા હતા,