73 એણે વાયદો કરીને આપડા વડવા બાપ ઈબ્રાહિમને કીધું હતું.
પરમેશ્વરે આપણને વેરીઓનાં સામર્થ્યથી બસાવવાનો વાયદો કરયો હતો, અને કોય બીક રાખ્યા વગર એની સેવા કરવા હાટુ આપણને લાયક બનાવા.
જઈ પરમેશ્વરે ઈબ્રાહિમ હારે વાયદો કરયો, તઈ હમ ખાવા હાટુ પોતાથી મોટો કોય નોતો; ઈ હાટુ એણે પોતાના જ હમ ખાધા,