62 તેઓએ ઈશારો કરીને એના બાપને કીધું કે, તુ એનુ નામ શું પાડવા માગે છે?
જઈ ઈ બારે આવ્યો તઈ તેઓની હારે ઈ બોલી હકો નય. જેથી મંદિરમાં એને કોય દર્શન થ્યું હશે એવુ તેઓ હમજી ગયા, ઈ તેઓને ઈશારા કરતો હતો, અને ઈ મૂંગો રયો.
તેઓએ એને કીધું કે, “તારા હગા વાલાસગામાં એવા નામનું કોય માણસ નથી.”