61 તેઓએ એને કીધું કે, “તારા હગા વાલાસગામાં એવા નામનું કોય માણસ નથી.”
પણ એની માંએ તેઓને કીધું કે, “એમ નય, પણ એનુ નામ યોહાન રાખવાનું છે.”
તેઓએ ઈશારો કરીને એના બાપને કીધું કે, તુ એનુ નામ શું પાડવા માગે છે?
પરમેશ્વરે એક માણસને મોકલ્યો જેનું નામ યોહાન હતું, અને જે યોહાન જળદીક્ષા આપનાર તરીકે ઓળખાવવામાં આવતો હતો.