Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 1:60 - કોલી નવો કરાર

60 પણ એની માંએ તેઓને કીધું કે, “એમ નય, પણ એનુ નામ યોહાન રાખવાનું છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 1:60
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને જ્યાં હુધી ઈ દીકરો નો જણે ન્યા હુંધી ઈ બેય ભેગા થયા નય: અને એણે એનું નામ ઈસુ પાડયું.


પણ સ્વર્ગદુતે એને કીધું કે, ઝખાર્યા બીમાં. કેમ કે, પરમેશ્વરે તારી પ્રાર્થના હાંભળી લીધી છે અને તારી બાયડી એલિસાબેત તમારી હાટુ એક દીકરાને જનમ દેહે; એનુ નામ તુ યોહાન રાખજે.


તેઓએ એને કીધું કે, “તારા હગા વાલાસગામાં એવા નામનું કોય માણસ નથી.”


તઈ ઝખાર્યાએ લખવાની પાટી માંગીને લખ્યું કે, “એનુ નામ યોહાન છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ