Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 1:59 - કોલી નવો કરાર

59 આઠમાં દિવસે તેઓ છોકરાની સુન્‍નત કરવા આવ્યા અને તેઓ એનુ નામ એના બાપના નામ ઉપરથી ઝખાર્યા પાડવા માગતા હતાં,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 1:59
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ બાળકના જન્મના આઠ દિવસ પુરા થયા પછી એની સુન્‍નત કરવાનો વખત આવ્યો. તઈ તેઓએ એનુ નામ ઈસુ પાડયુ, જે નામ મરિયમ ગર્ભવતી નોતી ઈ પેલા સ્વર્ગદુતે પાડયુ હતું.


પરમેશ્વરે ઈબ્રાહિમની હારે વાયદો કરયો કે, ઈ એના ઘરના બધાય લોકોને વાયદાના રૂપમાં સુન્‍નત કરાય છે, એના પછી જઈ ઈસહાકનો જનમ થયો, તઈ આઠમા દિવસે એની સુન્‍નત કરી, અને ઈસહાકે પોતાના દીકરા યાકુબની સુન્‍નત કરી, અને યાકુબે પોતાના બાર દીકરાઓની સુન્‍નત કરી. જે આપડા બાપદાદા હતા.


આઠમાં દિવસનો સુન્‍નતી, ઈઝરાયલ દેશના દીકરાનો, બિન્યામીનના કુળનો, હિબ્રૂઓનો હિબ્રૂ, નિયમશાસ્ત્ર સબંધી ફરોશી ટોળાના લોકોમાનો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ