Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 1:58 - કોલી નવો કરાર

58 એના પાડોશીઓએ અને સગા સબંધીઓએ હાંભળ્યું, કે પરમેશ્વરે એના ઉપર મોટી દયા કરી છે, તઈ તેઓ એની હારે હરખાણા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 1:58
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

તને હરખ અને આનંદ થાહે અને એના જનમના લીધે ઘણાય લોકો હરખાહે.


ઓલીએ કીધું કે, “પરભુએ ગર્ભવતી થાવા હાટુ મારી ઉપર દયા કરી છે એવી રીતે લોકોમા મારું વાંઝીયા મેણું ટાળવા અને બાળક જણવા હાટુ મારી મદદ કરી છે.”


હવે એલિસાબેતના દિવસો પુરા થયા એટલે એને દીકરો થયો.


જે ફરોશી ટોળાના લોકોએ આમંત્રણ આપ્યુ હતું, એને કીધું કે, “જઈ તુ રાત દિવસનું નોતર કરે, તઈ તારા ભાઈઓ, કે મિત્રો, કે સબંધીઓ અને માલદાર પાડોહીને નો આપ, ક્યાક એવુ નો થાય કે, તેઓ પણ તમને ઈ નોતરુ આપીને તને તારો બદલો વાળી આપે.


જે રાજી છે, તેઓની હારે રાજી થાવ અને જે રોવે છે, એની હારે રોવો.


ઈ હાટુ જો આપડા દેહના એક અંગમાં દુખાવો થાય તો આખાય દેહને દુખ થાય છે. અને એવી જ રીતે જો આપડા દેહના એક અંગને હારી રીતે હંભાળ રાખવામાં આવે તો આખોય દેહ રાજી છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ