Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 1:57 - કોલી નવો કરાર

57 હવે એલિસાબેતના દિવસો પુરા થયા એટલે એને દીકરો થયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 1:57
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ સ્વર્ગદુતે એને કીધું કે, ઝખાર્યા બીમાં. કેમ કે, પરમેશ્વરે તારી પ્રાર્થના હાંભળી લીધી છે અને તારી બાયડી એલિસાબેત તમારી હાટુ એક દીકરાને જનમ દેહે; એનુ નામ તુ યોહાન રાખજે.


જઈ હેરોદ યહુદીયા જિલ્લામાં રાજ કરતો હતો, ઈ વખતે અબિયાના નામ ઉપરથી બનેલો યાજક વર્ગમાંથી ઝખાર્યા નામે એક યાજક હતો, એની બાયડી એલિસાબેત જે હારુનની દીકરીઓમાંની એક હતી.


મરિયમ લગભગ ત્રણ મયના હુધી એની હારે રય, ને પાછી પોતાને ઘેરે ગય.


એના પાડોશીઓએ અને સગા સબંધીઓએ હાંભળ્યું, કે પરમેશ્વરે એના ઉપર મોટી દયા કરી છે, તઈ તેઓ એની હારે હરખાણા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ