56 મરિયમ લગભગ ત્રણ મયના હુધી એની હારે રય, ને પાછી પોતાને ઘેરે ગય.
ઈબ્રાહિમને અને એના બધાય વંશજોને સદાય દયા દેખાડવા હાટુ તેઓએ યાદ રાખ્યું છે.”
હવે એલિસાબેતના દિવસો પુરા થયા એટલે એને દીકરો થયો.