Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 1:54 - કોલી નવો કરાર

54 ઘણાય વખત પેલા આપડા બાપ દાદાઓને આપેલા વાયદા પરમાણે પરમેશ્વર એની સેવા કરનારા ઈઝરાયલ દેશનાં લોકોની મદદ કરે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 1:54
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

એણે ભૂખ્યાઓને હારા ભોજનથી ધરવી દીધા છે, અને રૂપીયાવાળાઓને ખાલી હાથે પાછા કાઢયા છે.


ઈબ્રાહિમને અને એના બધાય વંશજોને સદાય દયા દેખાડવા હાટુ તેઓએ યાદ રાખ્યું છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ