Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 1:53 - કોલી નવો કરાર

53 એણે ભૂખ્યાઓને હારા ભોજનથી ધરવી દીધા છે, અને રૂપીયાવાળાઓને ખાલી હાથે પાછા કાઢયા છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 1:53
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

આશીર્વાદિત તેઓ છે જે ન્યાયપણાનું જીવન જીવવાની ઈચ્છા રાખે છે કેમ કે, પરમેશ્વર તેઓની ઈચ્છા પુરી કરશે,


ઘણાય વખત પેલા આપડા બાપ દાદાઓને આપેલા વાયદા પરમાણે પરમેશ્વર એની સેવા કરનારા ઈઝરાયલ દેશનાં લોકોની મદદ કરે છે.


આશીર્વાદિત તેઓ છે જે ન્યાયપણાનું જીવન જીવવાની ઈચ્છા રાખે છે કેમ કે, પરમેશ્વર તેઓની ઈચ્છા પુરી કરશે, અને આશીર્વાદિત છે તેઓ જે હમણાં રોવે છે કેમ કે, તેઓ દાત કાઢશે.


પણ રૂપીયાવાળાને અફસોસ છે! કેમ કે, તમે તમારો રાજીપો મેળવી સુક્યા છો.


ઈસુએ તેઓને કીધું કે, “જીવનની રોટલી હું છું. જે મારી પાહે આયશે એને હું ભૂખ નય લાગે જે મારી ઉપર વિશ્વાસ કરે છે, એને કોયદી તરસ નય જ લાગે.


મારા વાલા ભાઈઓ અને બહેનો યાદ રાખો કે, જીવનમાં તમારી દશા કેવી હતી જઈ પરમેશ્વરે તમને મસીહના પરમાણે કરવા હાટુ બોલાવ્યા હતા. માણસાયની રીત પરમાણે, તમારામાંથી કેટલાય બુદ્ધિશાળી નોતા, અને તમારામાંથી કેટલાય વડવાઓ નોતા


તમને લાગે છે કે, તમારી પાહે આત્મીકની જેમ બધાય જીવે છે. તમને લાગે છે કે, તમારી પાહે પેલાથી જ ખાસ જરૂરિયાત છે, જે જે પવિત્ર આત્મા લોકોને આપે છે. તમે વિસારો છો કે, તમે અમારી વગર રાજાઓની જેમ રાજ કરવાનું સાલુ કરી દીધું છે. મને ખુશી થાહે જો ખરેખર રાજાઓની જેમ રાજ કરવાનું સાલુ કરી દેહો જેથી આપણે પણ તમારી હારે રાજ કરી હકીએ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ