50 જે એની બીક રાખે છે એની ઉપર પેઢીયુંની પેઢીયું હુધી દયા રેય છે.
કેમ કે, શક્તિશાળી પરમેશ્વરે મારી હારું મહાન કામો કરયા છે; અને એનુ નામ પવિત્ર છે.
અને પછી મે કોયને બોલતા હાંભળો અને એવુ લાગ્યું; જેમ ઈ અવાજ પરમેશ્વરની રાજગાદીમાંથી આવ્યો હોય, એણે કીધું કે, “હે મારા પરમેશ્વરનાં ચાકરો અને તમે જે એને માન આપો છો, ભલે નાના દરજાના હોવ કે મોટા દરજાના હોવ, પરમેશ્વરની સ્તુતિ કરો.”