40 અને ઝખાર્યાના ઘરે જયને એલિસાબેતને સલામ કીધી.
થોડા દિવસો પછી મરિયમ ઉઠીને જલ્દીથી યહુદીયાના ડુંઘરાવાળા વિસ્તારના એક ગામમાં ગય.
જઈ એલિસાબેતે મરિયમની સલામ હાંભળી, તઈ બાળક એના પેટમાં હલવા મંડુ, અને એલિસાબેત પવિત્ર આત્માથી ભરપૂર થય.
જઈ હેરોદ યહુદીયા જિલ્લામાં રાજ કરતો હતો, ઈ વખતે અબિયાના નામ ઉપરથી બનેલો યાજક વર્ગમાંથી ઝખાર્યા નામે એક યાજક હતો, એની બાયડી એલિસાબેત જે હારુનની દીકરીઓમાંની એક હતી.