Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 1:39 - કોલી નવો કરાર

39 થોડા દિવસો પછી મરિયમ ઉઠીને જલ્દીથી યહુદીયાના ડુંઘરાવાળા વિસ્તારના એક ગામમાં ગય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 1:39
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

મરિયમે કીધું કે, “જોવ હું પરભુની દાસી છું, જેવું તમે કીધું છે, એવુ જ મારી હારે થાય.” તઈ સ્વર્ગદુત એની પાહેથી ગયો.


અને ઝખાર્યાના ઘરે જયને એલિસાબેતને સલામ કીધી.


તેઓની આજુ-બાજુના બધાય રેવાશીઓ બીય ગયા ને યહુદીયાના આખા ડુંઘરાવાળા વિસ્તારમાં ઈ બધીય વાતોની સરસા ફેલાણી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ