38 મરિયમે કીધું કે, “જોવ હું પરભુની દાસી છું, જેવું તમે કીધું છે, એવુ જ મારી હારે થાય.” તઈ સ્વર્ગદુત એની પાહેથી ગયો.
કેમ કે, પરમેશ્વર હાટુ કાય અશક્ય નથી.”
થોડા દિવસો પછી મરિયમ ઉઠીને જલ્દીથી યહુદીયાના ડુંઘરાવાળા વિસ્તારના એક ગામમાં ગય.
કેમ કે, એણે એની ચાકરડીના ભોળપણ ઉપર નજર કરી છે; કેમ કે, જો હવેથી બધીય પેઢીઓ મને આશીર્વાદિત કેહે.
શાસ્ત્રમાં એમ લખ્યું છે કે, ઈબ્રાહિમના બે દીકરા હતા, એના એક બાળકનો જનમ હાગારથી થયો હતો, જે એક ચાકરડી હતી. અને બીજા બાળકનો જનમ સારાથી થયો હતો, જે ચાકરડી નોતી.