Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 1:30 - કોલી નવો કરાર

30 સ્વર્ગદુતે એને કીધું કે, હે મરિયમ બીમાં કેમ કે, પરમેશ્વરની કૃપા તારી ઉપર થય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 1:30
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ તરત ઈસુએ તેઓને કીધુ કે, “હિંમત રાખો, એતો હું છું, બીવોમાં.”


તઈ સ્વર્ગદુતે ઈ બાયુને કીધુ કે, બીવમાં, હું જાણું છું કે, વધસ્થંભે જડાયેલા ઈસુને તમે ગોતો છો.


પણ સ્વર્ગદુતે એને કીધું કે, ઝખાર્યા બીમાં. કેમ કે, પરમેશ્વરે તારી પ્રાર્થના હાંભળી લીધી છે અને તારી બાયડી એલિસાબેત તમારી હાટુ એક દીકરાને જનમ દેહે; એનુ નામ તુ યોહાન રાખજે.


તમે તો ઘેટાઓની નાની ટોળી જેવા છો, કોય પણ વાતુના લીધે બીવમાં, કેમ કે, તમારા બાપ જે સ્વર્ગમા છે એને આ હારું લાગે છે કે, ઈ તમને રાજ્ય આપે.


“પાઉલ, બીમાં, તારે રોમી સમ્રાટ હામે હાજર થાવુ જરૂરી છે અને પરમેશ્વર કૃપા કરીને ઈ બધાયને જે તારી હારે યાત્રા કરે છે, એને બસાયશે.


તો આપડે આ વાતોના વિષે શું કેયી? જઈ પરમેશ્વર આપડા પક્ષમાં છે, તો આપડો વેરી કોણ થય હકે છે?


ઈ હાટુ આપડે હિંમતથી કેયી છયી કે, “પરભુ, મારા મદદગાર છે, હું નય બીવ, માણસ મને શું કરી હકે?”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ