28 અને સ્વર્ગદુતે એની પાહે આવીને કીધું કે, “તને સલામ કેમ કે, પરભુ તારી હારે છે અને જય તારી ઉપર થાય, પરમેશ્વરે તારી ઉપર ઘણીય કૃપા કરી છે! પરભુ તારી હારે છે.”
પણ ઈ કેવાવાળાને એણે જવાબ દીધો કે, “મારી માં કોણ છે? મારા ભાઈઓ કોણ છે?”
ઈ એક કુવારી હારે વાત કરવા ગયો, જેના લગન કરવા હાટુ એક યુસફ નામના માણસ હારે વેવાળ કરયો હતો, જે દાઉદ રાજાના કુળની હતી, ઈ કુવારીનું નામ મરિયમ હતું.
પણ ઈ વચનો હાંભળીને ઈ ઘણીય ગભરાયને વિસાર કરવા લાગી કે, આ કય રીતની સલામ છે?
સ્વર્ગદુતે એને કીધું કે, હે મરિયમ બીમાં કેમ કે, પરમેશ્વરની કૃપા તારી ઉપર થય છે.
અને ઈ રાજી થયને મોટા અવાજે કીધું કે, “બાયુમાં તુ આશીર્વાદિત છો અને જે બાળકને તુ જનમ આપય, ઈ હોતન આશીર્વાદિત છે!
કેમ કે હું તારી હારે છું, અને કોય તારી ઉપર સડીને નુકશાન નય કરે, કેમ કે આ શહેરમાં ધણાય લોકો છે, જે તારા ઉપર વિશ્વાસ કરશે.”
એણે આપણને પોતાના વાલા દીકરા દ્વારા આશીર્વાદ મોફત આપ્યા છે. પરમેશ્વરે ઈ મહિમાવંત કૃપાની હાટુ આપણે એનુ ભજન કરી.