Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 1:22 - કોલી નવો કરાર

22 જઈ ઈ બારે આવ્યો તઈ તેઓની હારે ઈ બોલી હકો નય. જેથી મંદિરમાં એને કોય દર્શન થ્યું હશે એવુ તેઓ હમજી ગયા, ઈ તેઓને ઈશારા કરતો હતો, અને ઈ મૂંગો રયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 1:22
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ જે લોકો મંદિરના ફળીયામાં ઝખાર્યાની રાહ જોતા હતાં, તેઓ સોકી ગયા કેમ કે, એને મંદિરમાં બોવ વાર લાગી હતી.


જઈ એનુ મંદિરમાં યાજકપદની સેવા કરવાનું અઠવાડીયું પુરું થયુ. પછી ઝખાર્યા પોતાની ઘરે વયો ગયો.


તેઓએ ઈશારો કરીને એના બાપને કીધું કે, તુ એનુ નામ શું પાડવા માગે છે?


સિમોન પિતરે ઈ ચેલાને ઈશારો કરીને કીધું કે, “ઈસુ કેની વિષે કેય છે? ઈ એને પુછો”


તઈ પિતરે તેઓને હાથથી ઈશારો કરયો કે, સૂપ રયો, અને તેઓને બતાવ્યું કે, પરભુ કેવી રીતે એને જેલખાનામાંથી કાઢી લીયાવો છે, પછી કીધું કે, “યાકુબ અને બીજા વિશ્વાસી લોકોને મારી વિષે કય દેજો.” તઈ પોતે ન્યાંથી નીકળીને બીજી જગ્યા ઉપર વયો ગયો.


યહુદી ટોળામાં થોડાક લોકોએ એલેકઝાંડરના ટોળાની હામે ધકેલી દીધા, પણ એલેકઝાંડરને હાથથી ઈશારો કરીને ટોળાના લોકોને બંધ રેવાનું કીધું, અને પોતાના બસવા હાટુ ટોળાને લોકોને કાય કેવાની કોશિશ પણ કરી રયો હતો.


જઈ એણે હુકમ આપ્યો, તઈ પાઉલે પગથીયા ઉપર ઉભા થયને હાથથી, લોકોને સૂપ રેવાનો ઈશારો કરયો, જઈ ઈ સૂપ થય ગયા, તો ઈ હિબ્રૂ ભાષામાં બોલવા મંડ્યો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ