Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 1:21 - કોલી નવો કરાર

21 તઈ જે લોકો મંદિરના ફળીયામાં ઝખાર્યાની રાહ જોતા હતાં, તેઓ સોકી ગયા કેમ કે, એને મંદિરમાં બોવ વાર લાગી હતી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 1:21
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈ મંદિરના ફળીયામાં સાંદીના સિકકા ફેકી દઈને બારે નીકળી ગયો અને એણે ગળા પાહો ખાધો.


તઈ ઈસુ ઈ હાંભળીને નવાય પામ્યો અને વાહે આવનારાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, મેં આખાય ઈઝરાયલ દેશના લોકોમાં પણ એક એવો માણસ નથી જોયો, જે બિનયહુદીની જેમ મારા ઉપર વિશ્વાસ કરે છે.


અને જો, જે દિવસ હુધી આ વાતુ પુરી નો થાય, ઈ દિવસ હુધી તુ મૂંગો થાય જાય, અને બોલી હકય નય, ઈ હાટુ કે, ઈ મારી વાતોને જે એના વખતે પુરી થાહે અને વિશ્વાસ નો કરયો.”


જઈ ઈ બારે આવ્યો તઈ તેઓની હારે ઈ બોલી હકો નય. જેથી મંદિરમાં એને કોય દર્શન થ્યું હશે એવુ તેઓ હમજી ગયા, ઈ તેઓને ઈશારા કરતો હતો, અને ઈ મૂંગો રયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ