19 સ્વર્ગદુતે એને જવાબ દીધો કે, “હું ગેબ્રીયલ છું, જે પરમેશ્વરની આગળ ઉભો રવ છું, અને તારી હારે શું થાહે એની વિષે હારા હમાસાર હંભળાવવા હાટુ મને મોકલવામાં આવ્યો છે.
અને જો, જે દિવસ હુધી આ વાતુ પુરી નો થાય, ઈ દિવસ હુધી તુ મૂંગો થાય જાય, અને બોલી હકય નય, ઈ હાટુ કે, ઈ મારી વાતોને જે એના વખતે પુરી થાહે અને વિશ્વાસ નો કરયો.”