Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 1:13 - કોલી નવો કરાર

13 પણ સ્વર્ગદુતે એને કીધું કે, ઝખાર્યા બીમાં. કેમ કે, પરમેશ્વરે તારી પ્રાર્થના હાંભળી લીધી છે અને તારી બાયડી એલિસાબેત તમારી હાટુ એક દીકરાને જનમ દેહે; એનુ નામ તુ યોહાન રાખજે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 1:13
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

તે દીકરો જણશે અને તું એનુ નામ ઈસુ પાડજે કારણ કે, ઈ એના લોકોને એના પાપોથી બસાયશે.”


પણ તરત ઈસુએ તેઓને કીધુ કે, “હિંમત રાખો, એતો હું છું, બીવોમાં.”


તઈ સ્વર્ગદુતે ઈ બાયુને કીધુ કે, બીવમાં, હું જાણું છું કે, વધસ્થંભે જડાયેલા ઈસુને તમે ગોતો છો.


પણ ઈ જુવાન માણસે બાયુને કીધું કે, “બીવમાં, ઈસુ જે નાઝરેથ નગરવાસી છે વધસ્થંભે સડાયેલો હતો, જેને તમે ગોતો છો, ઈ જીવતો થય ગયો છે, ઈ આયા નથી. જોવ, આ ઈ જગ્યા છે, જ્યાં તેઓએ એને રાખ્યો હતો.”


તને હરખ અને આનંદ થાહે અને એના જનમના લીધે ઘણાય લોકો હરખાહે.


સ્વર્ગદુતે એને કીધું કે, હે મરિયમ બીમાં કેમ કે, પરમેશ્વરની કૃપા તારી ઉપર થય છે.


જઈ બાળકના જન્મના આઠ દિવસ પુરા થયા પછી એની સુન્‍નત કરવાનો વખત આવ્યો. તઈ તેઓએ એનુ નામ ઈસુ પાડયુ, જે નામ મરિયમ ગર્ભવતી નોતી ઈ પેલા સ્વર્ગદુતે પાડયુ હતું.


અને કેવા મંડયો કે, “હે કર્નેલ્યસ. તારી પ્રાર્થના હાંભળી લેવામાં આવી છે. અને તારું દાન પરમેશ્વરની પાહે પુગ્યું છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ