Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 1:10 - કોલી નવો કરાર

10 ધૂપ હળગાવતી વખતે લોકોની આખી મંડળી મંદિરની બારે ફળીયામાં પ્રાર્થના કરતી હતી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 1:10
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, પરમેશ્વરનાં દીકરા ઈસુ મસીહ જે સ્વર્ગમાં ગયો છે, એવો મુખ્ય યાજક આપણને મળ્યો છે, ઈ હાટુ આપડે જે અપનાવ્યું છે એને મજબુતીથી પકડી રાખી.


કેમ કે મસીહ હાથે બનાવેલા પવિત્ર જગ્યા કે, જે હાસાયનો નમૂનો છે એમા ગ્યા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, ઈ હાટુ કે ઈ હમણાં આપણી હાટુ પરમેશ્વરની હામે હાજર થાય.


ન્યાંથી એક બીજો સ્વર્ગદુત આવ્યો અને વેદીની પાહે ઉભો રયો, ઈ સ્વર્ગદૂત ધૂપ હળગાવવા હાટુ હોનાનો બનેલો પ્યાલો લયને આવ્યો અને એને બધાય પરમેશ્વરનાં લોકોની પ્રાર્થનાઓ હારે હળગાવા હાટુ બોવ જાજો ધૂપ આપવામાં આવ્યો, એણે ધૂપ અને પ્રાર્થનાઓને હોનાની વેદી ઉપર હળગાવી દીધી, જે પરમેશ્વરની રાજગાદીની હામે હતી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ