Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યહૂદાનો પત્ર 1:9 - કોલી નવો કરાર

9 ન્યા હુંધી કે, મીખાએલે પણ જે પરમેશ્વરનાં મુખ્ય સ્વર્ગદુતોમાથી એક છે, એણેય અપમાન નથી કરયુ કેમ કે, જઈ એણે શેતાનની હારે વિવાદ કરયો અને આગમભાખીયા મુસાના દેહને લેવા હાટુ પોતાના અધિકારનો પડકાર કરયો, તઈ મીખાએલે ઈ નો વિસારુ કે, એની પાહે ખરાબ વાતો બોલીને શેતાન ઉપર આરોપ મુકવાનો અધિકાર છે. પણ એણે કીધું કે, “પરભુ તને ખીજાય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યહૂદાનો પત્ર 1:9
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને મારગે જાવાવાળા પોતાનુ માથું હલાવીને ઈસુનું અપમાન કરયુ કે, “વાહ રે! તું તો કેતો હતોને મંદિરને પાડી નાખય, અને ત્રણ દીવસમાં એને પાછુ બાંધી લેય,


કેમ કે, પરભુ ઈસુ પોતે જ સ્વર્ગમાંથી આયશે, તઈ હુકમ કરવામા આયશે, અને પ્રમુખ દૂતનો અવાજ હંભળાહે, અને પરમેશ્વરનાં રણશિંગડાનો અવાજ હંભળાહે, તઈ જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરીને મરી ગયા છે, ઈ પેલા જીવતા થય જાહે.


ભુંડાની હામે ભુંડા નો થાવ, અને ગાળ નો દયો, પણ એના બદલે આશીર્વાદ જ દયો, કેમ કે, પરમેશ્વરે તમને બોલાવ્યા છે, જેથી તમે બીજાને આશીર્વાદ દય હકો, જો તમે આવું કરો છો તો, પરમેશ્વર પણ તમને આશીર્વાદ દેહે.


પણ જ્યાં હુધી કે પરમેશ્વરનાં સ્વર્ગદુત જે આ ખોટા શિક્ષકોથી ક્યાય વધારે સામર્થી અને શક્તિશાળી છે, ઈ પણ એનુ અપમાન નથી કરતાં, જઈ ઈ પરમેશ્વરની હામે એની ઉપર આરોપ લગાડે છે.


પરમેશ્વરનાં મુખ્ય સ્વર્ગદૂતમાંથી એક જેનું નામ મીખાએલ છે, એને આધીન રેનારા બીજા દુતો અજગર હારે બાધણું કરવા નીકળા અને અજગર અને એના દૂતોએ મીખાએલ વિરુધ બાધણું કરયુ


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ