9 કેટલા લોકોએ કીધું કે, “હા આજ છે.” અને બીજાઓએ કીધું કે, “આ નથી, પણ એના જેવો દેખાય છે,” તઈ ઈ માણસે પોતે કીધું કે, “ઈ હું જ છું,”
તઈ ઈ લોકો એને પૂછવા લાગ્યા કે, “તુ કેમ જોવા લાગ્યો?”
તઈ એના પાડોહી અને બીજાએ જેણે પેલા એને ભીખ માગતા જોયો હતો, એકબીજાને કેવા લાગ્યા કે, “શું ઈ આજ તો નથીને, જે બેહીને ભીખ માંગ્યા કરતો હતો?”