32 જગતને બનાવવાની શરુઆત આવું કોય દિવસ હાંભળવામાં નથી આવ્યું કે, કોયે પણ જનમથી આંધળા માણસને જોતો કરયો હોય.
ઘણાય વખત પેલા પરમેશ્વરે પોતાના આગમભાખીયાઓને કીધું હતું કે, ઈ આ કરશે.
કોય બીજા માણસોએ કીધું કે, “જેમાં મેલી આત્મા છે, ઈ માણસ આવી વાતો કરી હકતો નથી, અને એક મેલી આત્મા ક્યારેય પણ આંધળા માણસને જોતો કરી હકતો નથી.”
આપડે જાણી છયી કે, પરમેશ્વર પાપી લોકોનું નથી હાંભળતા, પણ જે કોય પરમેશ્વરનો ભગત હોય, અને એની ઈચ્છાની પરમાણે કરતાં હોય, તો ઈ એનુ હાંભળે છે.
જો આ માણસ પરમેશ્વરની તરફથી નો આવ્યો હોય, તો કાય પણ નો કરી હક્ત.”
પછી વીજળીઓ, અવાજો, ગરજના થય અને એક એવો મોટો ધરતીકંપ થયો કે, જઈથી માણસની ઉત્પતિ પૃથ્વી ઉપર થય ન્યાથી આવડો મોટો ધરતીકંપ હજી હુધી કોયદી થ્યો નથી.