20 તેઓએ જવાબ દીધો કે, “ઈ મારો દીકરો છે અને જનમથી આંધળો હતો, અમે જાણતા હતા.
ઈસુએ છોકરાના બાપને પુછયું કે, “આ બધુય ક્યારથી થાય છે.” એણે કીધુ કે, “નાનપણથી જ એની ઉપર આ રીતનો હુમલો થાય છે.
તેઓએ ઈ માણસના માં બાપને પુછયું કે, “શું ઈ તમારો દીકરો છે, જેના વિષે તમે ક્યો છો કે, જનમથી આંધળો હતો? તો હવે ઈ કેવી રીતે જોવા લાગ્યો?”
પણ હવે ઈ કેવી રીતે જોવા લાગ્યો છે, અમને ઈ ખબર નથી, અમે ઈ પણ નથી જાણતા કે, અમારા દીકરાને કોણે જોતો કરયો છે, જે ઘણુય બોવ છે અને પોતે જવાબ દય હકે છે, તમે એને જ પુછી લો, ઈ પોતે જ કેહે.”