Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 9:19 - કોલી નવો કરાર

19 તેઓએ ઈ માણસના માં બાપને પુછયું કે, “શું ઈ તમારો દીકરો છે, જેના વિષે તમે ક્યો છો કે, જનમથી આંધળો હતો? તો હવે ઈ કેવી રીતે જોવા લાગ્યો?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 9:19
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ યહુદી લોકોના આગેવાનોએ, જે પેલો આંધળો હતો, ઈ માણસના માં બાપને બોલાવ્યા નય ન્યા લગી એની ઉપર વિશ્વાસ નો કરયો.


તેઓએ જવાબ દીધો કે, “ઈ મારો દીકરો છે અને જનમથી આંધળો હતો, અમે જાણતા હતા.


અને બધાએ એને ઓળખી લીધો કે આ ઈ જ લંગડો ભિખારી છે જે મંદિરના સુંદર નામના દરવાજાની પાહે બેહીને ભીખ માંગતો હતો, અને ઈ ઘટના જે એની હારે થય હતી, એને જોયને ઈ સોકી ગયો અને એને બોવ નવાય લાગી.


પણ ઈ માણસ જે હાજો થયો હતો, પિતર અને યોહાનને પાહે જોયને, સભામાં આવેલા માણસો એના વિરોધમા કાય નો કય હક્યાં.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ