Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 9:11 - કોલી નવો કરાર

11 એણે જવાબ દીધો કે, “ઈસુ નામના એક માણસે ધૂડનો ગારો બનાવીને મારી આખુમાં લગાડીને, મને ઈ કીધું, જા અને તારું મોઢું શિલોઆમના કુંડમાં ધોય લે, તો મે ઈ કુંડમાં જયને મોઢું ધોયુ, અને હું જોવા લાગ્યો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 9:11
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

કા પેલા અઢાર માણસો જઈ શિલોઆમનો ઘુમ્મટ તેમના ઉપર તુટી પડયા તઈ જેઓ મારયા ગયા, તમે એમ માનો છો કે, તેઓ યરુશાલેમમાં રેતા માણસો કરતાં શું વધારે પાપી હતાં?


તઈ ઈ લોકો એને પૂછવા લાગ્યા કે, “તુ કેમ જોવા લાગ્યો?”


તેઓએ એને પાછુ પુછયું કે, “ઈ માણસ ક્યા છે?” એને કીધું કે, “મને નથી ખબર.”


એણે જવાબ દીધો કે, “મે તમને હમણા જ કય દીધુ હતું, પણ તમે તો હાંભળ્યું જ નય, હવે બીજીવાર કેમ હાંભળવા માગો છો? શું તમે પણ એના ચેલાઓ થાવા માગો છો?”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ