Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 9:10 - કોલી નવો કરાર

10 તઈ ઈ લોકો એને પૂછવા લાગ્યા કે, “તુ કેમ જોવા લાગ્યો?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 9:10
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

રાતે ઈ ખેડુત હુવે ને દિવસે ઈ કામ કરે છે, ઈ બી કોટા કાઢીને વધે, પણ કેવી રીતે વધ્યા ઈ જાણતો નથી.


નિકોદેમસે એને જવાબ આપતા કીધું કે, “આ વાતો કેમ થય હકે.”


ઈ પછી ગાલીલનો દરિયો જે તિબેરિયસનો કેવાય છે એને ઓલે પાર ઈસુ ગયો.


એણે જવાબ દીધો કે, “ઈસુ નામના એક માણસે ધૂડનો ગારો બનાવીને મારી આખુમાં લગાડીને, મને ઈ કીધું, જા અને તારું મોઢું શિલોઆમના કુંડમાં ધોય લે, તો મે ઈ કુંડમાં જયને મોઢું ધોયુ, અને હું જોવા લાગ્યો.”


ફરોશી ટોળાના લોકોના ટોળાએ પણ, ઈ માણસને પુછયું કે, “તુ કેમ જોવા લાગ્યો? એણે તેઓને કીધું કે, એણે મારી આંખુમાં ગારો લગાડી, અને એના કેવા પરમાણે મે મારું મોઢું ધોય લીધું, અને હવે હું જોવું છું”


પણ હવે ઈ કેવી રીતે જોવા લાગ્યો છે, અમને ઈ ખબર નથી, અમે ઈ પણ નથી જાણતા કે, અમારા દીકરાને કોણે જોતો કરયો છે, જે ઘણુય બોવ છે અને પોતે જવાબ દય હકે છે, તમે એને જ પુછી લો, ઈ પોતે જ કેહે.”


તેઓએ એને પાછુ પુછયું કે, “એણે તારી હારે શું કરયુ? અને તને કેમ જોતો કરયો?”


કેટલા લોકોએ કીધું કે, “હા આજ છે.” અને બીજાઓએ કીધું કે, “આ નથી, પણ એના જેવો દેખાય છે,” તઈ ઈ માણસે પોતે કીધું કે, “ઈ હું જ છું,”


અને કોય પૂછે છે કે, મરેલાને કેવી રીતે પાછા જીવતા કરાહે? અને તેઓ કેવો દેહ મેળવશે?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ