1 પછી જઈ ઈસુ પોતાના ચેલાઓની હારે જાતો હતો, તઈ એક માણસને જોયો, જે જનમથી જ આંધળો હતો.
જોવ બે આંધળા મારગની કોરે બેઠા હતા, અને ઈસુ પાહેથી થયને જાય છે, ઈ હાંભળીને તેઓએ રાડો પાડી કે, “ઓ રાજા દાઉદના કુળના દીકરા અમારી ઉપર દયા કર.”
જઈ ઈસુ ત્યાંથી જાતો હતો, તઈ બે આંધળા એની વાહે જયને રાડો પાડવા લાગ્યા, “ઓ રાજા દાઉદના કુળના દીકરા, અમારી ઉપર દયા કર.”
ઈસુએ છોકરાના બાપને પુછયું કે, “આ બધુય ક્યારથી થાય છે.” એણે કીધુ કે, “નાનપણથી જ એની ઉપર આ રીતનો હુમલો થાય છે.
ન્યા એક બાય હતી, જેને બાર વરહથી લોહી વહેવાની બીમારી હતી. એણે એની બધીય પુંજી વૈદોની પાછળ ખરસી નાખી હતી પણ કોય એને હાજી કરી હક્યુ નોતુ.
હવે ન્યા એક માણસ હતો, જે આડત્રી વરહથી માંદો હતો.
તઈ તેઓએ ઈસુને મારવા હાટુ પાણો હાથમાં લીધો, પણ ઈ હતાઈને મંદિરથી નીકળી ગયો.
ઈસુના ચેલાઓએ એને પુછયું કે, “રાબ્બી એટલે ગુરુ, કોણે પાપ કરૂ હતું કે, આ માણસ આંધળો જનમો, આ માણસે કા એના માં-બાપે?”
લુસ્ત્રા શહેરમાં એક લંગડો માણસ બેઠેતો, ઈ હાલી હક્તો નોતો કેમ કે, ઈ જનમથી જ લંગડો હતો.
જઈ ન્યા રેનારાઓએ એરૂને એના હાથમાં વીટાળેલો જોયો, તો એકબીજાને કેવા મંડયા કે, “હાસીન આ માણસ હત્યારો છે, દરિયામાંથી તો બસાવ થય ગયો, તો પણ આપડી દેવીના ન્યાયે એને જીવતો રેવા દીધો નય.”
કેમ કે, જે માણસ સમત્કારથી હાજો થયો હતો, એની ઉમર સ્યાલીસ વરહ કરતાં વધારે હતી.
ન્યા એને લકવાથી માંદો એનીયસ નામનો એક માણસ મળો, જે આઠ વરહથી ખાટલામાં પડયો હતો.