7 જઈ તેઓ એને પૂછતા રયા, તો એને ઉભા થયને તેઓને કીધું કે, “તમારામાથી કોય પણ ક્યારેય પાપનો કરયો હોય, એવા એને બધાયથી પેલા પાણા મારે.”
સિપાયોએ જવાબ દીધો કે, “આ માણસની જેમ કોય દિવસ કોય નથી બોલું.”
ઈસુ ઉભો થયને એને પુછયું કે, “બાય, ઈ બધાય લોકો ક્યા વયા ગયા? શું કોયે તને ગુનેગાર ઠરાવી નથી?”
અને ઈસુ પાછો નમીને જમીન ઉપર આંગળીથી લખવા મંડયો.
તમે સદાય દયાભાવથી વાતો કરો, અને એવી વાતો ક્યો; જે મનભાવથી હોય જેથી તમને દરેક માણસોને હારી રીતેથી જવાબ દેતા આવડી જાહે.
એના પોતાના જમણા હાથમાં હાત તારા હતાં, અને એના મોઢામાથી તેજ બેધારી સામર્થી તલવાર નીકળતી હતી અને એનુ મોઢુ ભર-બપોરે તપતા સુરજની જેમ સમકતુ હતુ.
ઈ બેઠેલાના મોઢામાથી એક તેજ તલવાર નીકળે છે જેનો ઉપયોગ ઈ દેશોને હરાવવા હાટુ કરશે, અને ઈ લોઢાંના હળીયાની હારે લોકો ઉપર રાજ કરશે, ઈ સર્વશક્તિશાળી પરમેશ્વરનાં ભયાનક ગુસ્સાના કુંડમાથી દ્રાક્ષારસ નીસવશે.
પસ્તાવો કર, જો તુ ભુંડા કામ કરવાનું બંધ નય કર, તો હું જલ્દી આવય અને ઈ લોકો જે ખોટુ શિક્ષણ આપે છે તેઓની વિરુધ હું તલવારથી બાધય, જે વચન મારા મોઢેથી નીકળે છે.