57 યહુદી લોકોના આગેવાનોએ ઈસુને કીધું કે, “હવે તો તુ પસાહ વરહનો પણ નથી, અને શું ઈ ઈબ્રાહિમને કેવી રીતે જોયો?”
યોહાનની સાક્ષી ઈ છે કે, જઈ યહુદી આગેવાનોએ યરુશાલેમથી યાજકો, અને લેવીઓને એણે પૂછવા મોકલ્યા કે, “તુ કોણ છે?”
ઈસુએ તેઓને કીધું કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, ઈબ્રાહિમના જનમ પેલાનો હું છું”