Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 8:41 - કોલી નવો કરાર

41 તમે તમારા બાપની જેમ કામ કરો છો.” તેઓએ ઈસુને કીધું કે, “આપડે છીનાળવા કરવાથી નથી જનમા, પણ આપડો ખાલી એક જ બાપ છે, અને ઈ પરમેશ્વર છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 8:41
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

હું ઈ જ કવ છું, જે મારા બાપ પાહે જોયું છે, ઈ હાટુ તમે પણ ઈજ કરો જે તમારા બાપ પાહે હાંભળ્યું છે.”


તમારો બાપ તો શેતાન છે, અને તમે તમારા બાપના લોભને પુરો કરવા માગો છો. ઈ તો શરુઆતથી જ હત્યારો છે, ઈ હાસ ઉપર ટકી નથી રેતો કેમ કે, એમા હાસ છે જ નય. ઈ ખોટુ બોલે છે, ઈ પોતાના સ્વભાવના પરમાણે બોલે છે, કેમ કે ઈ ખોટો છે અને ખોટાય નો બાપ છે.


અને આદમના દીકરા કાઈનની જેવા નો બનો, જે શેતાન તરફથી હતો, અને એને પોતાના ભાઈ હાબેલને મારી નાખ્યો. અને એના ભાઈને શું કામ મારી નાખ્યો? કેમ કે, એના કામો ખરાબ હતાં, અને એના ભાઈનાં કામો ન્યાયી હતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ