Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 8:39 - કોલી નવો કરાર

39 તઓએ એને જવાબ દીધો કે, “અમારા વડવા તો ઈબ્રાહિમ છે,” ઈસુએ તેઓને કીધું કે, “જો તમે ઈબ્રાહિમની પેઢીના હોત, તો જે ઈબ્રાહિમ કરતો હતો, એની જેવા કામ કરત.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 8:39
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

“ઈબ્રાહિમ આપડો વડવો છે,” કેમ કે, હું તમને કવ છું કે, આ પાણામાંથી પરમેશ્વર ઈબ્રાહિમ હાટુ બાળકો પેદા કરી હકે છે.


ઈ હાટુ કે, તમે સ્વર્ગમાના બાપના દીકરાઓ થાવ કેમ કે, ઈ ભલા અને ભુંડા લોકો બધાય ઉપર પોતાના સુરજને ઉગાડે છે, ને ભલા અને ભુંડા લોકો ઉપર વરસાદ વરહાવે છે.


તેઓએ ઈસુને જવાબ દીધો કે, “અમે તો ઈબ્રાહિમના પેઢીના છયી, અને ક્યારેય કોયની ગુલામીમાં નથી રેતા, તો પછી તુ કેમ કેય છે કે, તમે મુકત થય જાહો?”


હું જાણું છું કે, તમે ઈબ્રાહિમની પેઢીના છો, તો પણ તમે મને મારી નાખવાની કોશિશમાં રયો છો, કેમ કે તમે મારા શિક્ષણને તમારા મનમા સ્વીકારુ નથી.


તમે મારી વાતો જે હું કવ છું, ઈ હાટુ નથી હંમજતા, કેમ કે, તમે મારા શિક્ષણને સ્વીકારતા નથી.


તમારો વડવો ઈબ્રાહિમ મારો આવવાનો વખત જોવાથી બોવ રાજી થયો હતો, ઈ વખતે એનુ જોયું અને રાજી થયો.


અને ઈ સુન્‍નતીઓનો વડવો થાય, જે બેસુન્‍નતિઓના છે પણ આપડા વડવા ઈબ્રાહિમ જેવુ વિશ્વાસનું જીવન જીવે છે જે એણે સુન્‍નત વગરની પરિસ્થિતિમાં કરયુ હતું.


ઈ વચન કૃપાથી થાય, અને વચન બધાય વંશજોની હાટુ નક્કી થાય એટલે ખાલી જેઓ શાસ્ત્ર પાળે છે તેઓની હાટુ જ નય, પણ જેઓ ઈબ્રાહિમના વિશ્વાસના છે, તેઓની હાટુ હોતન થાય;


એમ જ ઈબ્રાહિમના બધાય વંશજો પરમેશ્વરનાં દીકરા નથી કેવાતા કેમ કે, પરમેશ્વરે ઈબ્રાહિમને કીધું ખાલી ઈસહાકનાં બાળકો તારા વંશનાં ગણાહે.


કેમ કે, તમે મસીહની હારે એકતામાં છો, તો હવે તમે ઈબ્રાહિમના પરિવારનો ભાગ છો અને તમે એના વારસદાર છો અને તમને ઈ બધુય મળશે જેનો પરમેશ્વરે ઈબ્રાહિમ હારે અને આપડી હારે વાયદો કરયો હતો.


ઈ હાટુ તમારે આ જાણવું જરૂરી છે કે, જે લોકો મસીહ ઉપર એમ ભરોસો કરે છે જેમ ઈબ્રાહિમ કરતો હતો, તેઓ ખરેખર ઈબ્રાહિમનાં કુળના છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ